જાણો સોમવારનું રાશિ ભવિષ્ય,કન્યા અને કુંભ રાશિને થશે ફાયદો.

આજના દિવસે કોઈનું દિલ ન દુભાય તેનું ધ્યાન રાખશો. આ સાથે શક્ય તેટલા પ્રમાણમાં ચણાની દાળનું દાન કરવાથી લાભ થઈ શકે છે.

મેષ :- ધન સંબંધી વધારો થશે. સમસ્યાઓમાંથી માર્ગદર્શન મળશે. માતાની તબીયત બાબતે સાચવવું. પરિસ્થિતીમાંથી માર્ગ મળશે.

મિથુન :- આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધન પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિવાર-સંતાનોનાં પ્રશ્નો હળવા બનશે. વાહન ચલાવવામાં કાળજી રાખવી.

સિંહ :- પિતા અથવા વડીલનો સહકાર મળશે. ભાગ્યબળનો વધારો થશે. પરિવારથી તનાવ જણાશે. વાણી ઉપર સંયમ રાખવો જરુરી છે.

તુલા :- ધંધાકિય બાબતે તકલીફ જણાશે. કારણ વગરની ચિંતા અનુભવશો. જુના સબંધી મિત્રોની મુલાકાત થશે. ધનહાનીની સંભાવના છે.

ધન :- આર્થિક યોજનાઓ સફળ બનશે. સન્માન અને ધનનો લાભ મળશે. સંતાન સંબંધે સારુ સુખ મળશે. વ્યવસાયમાં નવી તક મળશે.

કુંભ :- ઘર વપરાશની ચીજોમાં વધારો થશે. આજીવિકામાં નવી તકો મળશે. પરિવારથી સામાન્ય તનાવ જણાશે. આવકજાવકનું પ્રમાણ જળવાઈ રહેશે.

મીન :- ધંધાકિય યોજનાઓ પરિપૂર્ણ થશે. ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે. પરિવારજનોનો સહયોગ મળશે. ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવુ.

મકર :- ધંધા રોજગારમાં સારી સફળતા મળશે. મકાન સુખ સારુ મળશે. નવાં વાહન લેવાનાં યોગ બને છે. ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.

વૃશ્ચિક:- હરિફાઇવાળા કામમાં વિજય થશે. તબિયત બાબતે સાચવવું. અટવાયેલા કામો પૂર્ણ થશે. વિરોધીઓ પરાજીત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *