આ 4 રત્નો ધારણ કરવાથી ખુલી જશે ભાગ્ય ના દરવાજા! થશે પૈસાનો વરસાદ,પણ રાખવું પડશે આટલું ધ્યાન. - Jan Avaj News

આ 4 રત્નો ધારણ કરવાથી ખુલી જશે ભાગ્ય ના દરવાજા! થશે પૈસાનો વરસાદ,પણ રાખવું પડશે આટલું ધ્યાન.

આ રત્ન પહેરવાથી વ્યક્તિ માલામાલ થઈ જાય છે. અને તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. જોકે આ રત્નોને ધારણ કર્યા પહેલા તમારી કુંડલી બતાવીને નિષ્ણાંતોની સલાહ જરૂર લેવી જોઈએ.

નીલમ રત્ન :- નીલમ રત્ન સૌથી પ્રભાવી રત્નોમાંથી એક છે. જે જાતોની કુંડલીમાં નીલમ રત્ન શુભ હોય છે. તેમને આ રત્ન પહેરવા બાદ જ તરત ફરક જોવા મળે છે. પરંતુ યાદ રાખો કે જ્યારે નીલમ પહેરો તો તેની સાથે માણિક્ય, મૂંગા અને પુખરાજ રત્ન ન પહેરવો જોઈએ. રત્નોનું આ કોમ્બિનેશન નુકસાનકારક હોઈ શકે છે.

ટાઈગર રત્ન:- આ રત્ન નીલમની જેમ જ ખૂબ જ જલ્દી અરસ બતાવે છે. આ રત્ન પહેરવાથી પૈસાની તંગી દૂર થાય છે અને ટૂંક સમયમાં જ ધન લાભ થવાનું શરૂ થઈ જાય છે. તે ઉપરાંત જીવનની તમામ મુશ્કેલીઓ પણ દુર થઈ જાય છે. આ રત્ન કરિયરમાં ગ્રોથમાં લાભ આપે છે.

જેડ સ્ટોન :- જેડ સ્ટોન ધન લાભ કરવાની સાથે-સાથે એકાગ્રતા પણ વધારે છે. જોબ અને બિઝનેસમાં ગ્રોથ માચે લીલા રંગના જેડ સ્ટોન ખૂબ જ લાભકારક હોય છે. આ પદોન્નતિ-સન્માન અને પૈસા બધુ જ અપાવે છે.

પન્ના રત્ન :-પન્ના રત્ન સંકટોથી બચાવવામાં ખૂબ પ્રભાવી છે. સાથે જ કરિયરમાં પ્રમોશન અને ધન-લાભમાં પણ ઉપયોગી છે. આ રત્નને પહેરવાથી વ્યક્તિના આત્મવિશ્વાસ અને બુદ્ધિમત્તા વધી જાય છે. તેની પર્સનાલિટી આકર્ષક થઈ જાય છે. પરંતુ તેની સાથે જ મોતી, મૂંગા અને પુખરાજ ન પહેરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *