ગ્રહોના નક્ષત્રોના પરિવર્તન ને કારણે બનશે શુભ યોગ, આ 4 રાશીઓ ને મળશે વિશેષ લાભ, અઢળક ધન લાભ થશે

મેષ : યુવાઓને તેમની કોઈ પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળવાથી રાહત મળશે. આજે તમારા સપના સાકાર કરવાનો દિવસ છે એટલે ખૂબ જ મહેનતથી કામ લેવું. કોઈ જગ્યાએ રોકાણ કરવા માટે વિચારી રહ્યા છો તો તરત કરી દો. ખોટી ક્રિયાઓમાં સમય નષ્ટ ન કરો. કેમ કે તેના કારણે થોડા કાર્યોમાં મોડું થઈ શકે છે. યોજનાઓને શરૂ કરતા પહેલાં કોઈ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરી લો. પોતાના નિર્ણય લેવામાં થોડી અસમંજસની સ્થિતિ રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ દિવસ ઉત્તમ છે.

સ્વાસ્થ્યઃ- ગળામાં થોડા ઇન્ફેક્શન જેવી સમસ્યા અનુભવ થઈ શકે છે.

વૃષભ : ગોચર અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરો. બધા કાર્યો સરળતાથી પૂર્ણ થઈ જશે. જેના કારણે મનમાં તાજગી રહેશે. યુવાઓને તેમના કરિયરને લગતી કોશિશમાં યોગ્ય સફળતા મળવાની શક્યતા છે. તમારા ઉપર વધારે જવાબદારી ન લો. કામ વધારે રહેવાનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે. એટલે આરામ પણ જરૂરી છે. સાથે જ બોલચાલની રીત નરમ રાખો. કટુ વાણીના કારણે લોકોમાં નિરાશા ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહયોગીઓ તથા સ્ટાફનો પૂર્ણ સહયોગ બની રહેશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે થોડો થાક અને નબળાઈ અનુભવ થઈ શકે છે.

મિથુન : આર્થિક મામલે વધારે સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. આ સમયે જો કોઈ તમારા જીવન સાથે જોડાયેલાં નિર્ણયને લેવા માટે કોશિશ કરી રહ્યા છે તો તે નિર્ણય સારો સાબિત થશે. યુવાઓને તેમના મન પ્રમાણે કાર્ય પૂર્ણ થવાથી રાહત મળી શકે છે.ક્યારેક તમારી અંદર અહંકારની ભાવના આવી શકે છે, જેના કારણે થોડા સંબંધોમાં તણાવ ઊભો થઈ શકે છે. તમારી આ ઊર્જાનો પોઝિટિવ ઉપયોગ કરો. મિત્રો સાથે મોજમસ્તીમાં સમય ખરાબ ન કરીને તમારા કાર્યો ઉપર ધ્યાન આપો

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ હાલ મંદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને તણાવની ફરિયાદ રહી શકે છે.

કર્ક : ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ અને આસ્થા વધશે. જેના કારણે તમે માનસિક રૂપથી પોઝિટિવ અનુભવ કરશો. બધા કાર્યને યોજનાબદ્ધ રીતે શરૂ કરતા રહો, સમય તમારા પક્ષમાં છે.ક્યારેક બેદરકારી અને અતિ આત્મવિશ્વાસના કારણે દગો પણ મળી શકે છે. થોડો સમય મનન અને ચિંતનમાં પણ પસાર કરો. સાથે જ કોઈ મિત્ર કે બહારના વ્યક્તિ સાથે ધનની લેવડ-દેવજને લગતો વાદ-વિવાદ ઊભો થઈ શકે છે.

વ્યવસાયઃ- રાજનૈતિક તથા પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક વધારશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

સિંહ : શુભ ગ્રહ ગોચર બની રહ્યું છે. તમારા સપના અને મહત્ત્વકાંક્ષાઓ માટે કોશિશ કરો અને યોજનાઓ બનાવવાનો દિવસ છે. અન્ય લોકોની સલાહ લેવાની જગ્યાએ પોતાના મનનો અવાજ સાંભળો. પ્રકૃત્તિ તમારા માટે શુભ તક લાવી રહી છે. વ્યક્તિગત મામલે કોઈની દખલ થવા દેશો નહીં બધા નિર્ણય જાતે જ લો. કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ ન કરો, કેમ કે તેમનો સહયોગ તમારા માટે જરૂરી છે. સાથે જ કોર્ટ કેસને લગતા મામલાઓ આજે ટાળો.

વ્યવસાયઃ- વ્યવસાયને લગતા કોઈ નવા કરાર પ્રાપ્ત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની પૂર્વક ચલાવો

કન્યા : જો કોઈ પોલિસી કે પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવાની યોજના બની રહી છે તો તરત નિર્ણય લો, સ્થિતિ તમારા પક્ષમાં છે. સાથે જ અટવાયેલાં સરકારી કાર્યોમાં સમાધાન મળવાના અણસાર છે એટલે તેના ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો.ખોટા ખર્ચ ઉપર કાપ મુકો. બહારના વ્યક્તિની દખલ તમારા પરિવાર અને વેપાર ઉપર થવા દેશો નહીં. કેમ કે તેના કારણે થોડી ગેરસમજ ઊભી થઈ શકે છે. ઘરના વડીલોની પણ દેખરેખમાં સમય પસાર થશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કરવામાં આવતી મહેનત માટે યોગ્ય પરિણામ ન મળવાથી દુઃખી રહેશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

તુલા : છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓથી રાહત મળશે સાથે જ કોઈ અનુભવી વ્યક્તિનો સહયોગ પણ રહેશે. તમારા સૌમ્ય અને સહજ સ્વભાવના કારણે ઘર અને પરિવારમાં સન્માન જળવાયેલું રહેશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન રહેશે. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરો તથા તેમની મનની સ્થિતિને સમજો. જેથી સુરક્ષાની ભાવના વધશે. તેમની સમસ્યાઓને લઇને તણાવ અને ગુસ્સો કરવાથી સમસ્યા વધી શકે છે. એટલે તમારા સ્વભાવને સંયમિત રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે તમારી હાજરી જરૂરી રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારી જેવી ફરિયાદ રહી શકે છે.

વૃષિક : તમારા દ્વારા કે વેપારને લઈને લેવામાં આવેલો કોઈ નિર્ણય ખૂબ જ પોઝિટિવ રહેશે. જેથી તમે તમારી અંદર નવો જોશ અને ઊર્જાનો અનુભવ કરશો. ઘરની વ્યવસ્થા અનુશાસિત રહેશે. યુવાઓ તથા વિદ્યાર્થીઓને તેમની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકે છે.તમારો કોઈ સામાન ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. એટલે તમારું ધ્યાન જાતે જ રાખો. ઘરના કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ આવવાથી તમારા કાર્યોમાં પણ વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રની વ્યવસ્થા અને કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- યાત્રા દરમિયાન તમારા ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું.

ધન : આજે પરિવાર અને ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. સાથે જ રોજિંદા જીવનથી અલગ પોતાના રસના કાર્યોમાં પણ સમય પસાર થશે.ઈ સાથે પણ તમારી વ્યક્તિગત વાતો જાહેર ન કરો. ધ્યાન રાખો કે તમારી ભાવુકતા અને ઉદારતાનો કોઈ ફાયદો ઉઠાવી શકે છે. કોઈ અન્ય લોકોની વાતોમાં વિશ્વાસ કરતા પહેલાં તેના અંગે યોગ્ય તપાસ કરી લો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં રોકાણને લગતા મામલે ખાસ ધ્યાન આપવું.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવો અને બ્લડ પ્રેશરની સમસ્યા રહી શકે છે.

મકર : પારિવારિક તથા વ્યક્તિગત મામલે તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય પોઝિટિવ રહેશે. સાથે જ તમારી કોઈ યોજના શરૂ થવાથી મનમાં સુખ અને સુકૂન રહેશે. ધર્મ-કર્મ પ્રત્યે પણ આસ્થા રહી શકે છે. નિર્ણય લેવામાં એટલો વધારે સમય ન લગાવો કે કામ તમારા હાથમાંથી સરકી જાય. મામા પક્ષ સાથે પણ કોઈ પ્રકારની ગેરસમજ ઊભી થઈ શકે છે. એટલે તમારી વાણી અને જિદ્દી સ્વભાવને નિયંત્રિત રાખો.

વ્યવસાયઃ- નોકરીમાં અધિકારીઓ સાથે વાતચીત કરતી સમયે તમારી માનસિક સ્થિતિને નિયંત્રિત રાખો.

સ્વાસ્થ્યઃ- શરીરમાં આળસ અને થાક જેવી સ્થિતિ રહી શકે છે.

કુંભ : આજે ગ્રહ સ્થિતિ થોડું મિશ્રિત પરિણામ આપી રહી છે. ભાવુકતાને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં તથા પ્રેક્ટિકલ થઈને નિર્ણય લેવાં, જેનું ઉત્તમ પરિણામ તમને મળી શકે છે. શેરબજાર અને રિસ્કને લગતા કાર્યોમાં લાભદાયક તક મળી શકે છે. અફવાહ ઉપર ધ્યાન આપશો નહીં. પરંતુ પોતાના કાર્યોમાં જ વ્યસ્ત રહો. કોઇ વ્યક્તિ દ્વારા કોઈ ગેરસમજ ઊભી થવાથી પરેશાનીઓ વધશે, સાથે જ પાડોસી કે મિત્રો સાથે પણ સંબંધ ખરાબ થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

મીન : પારિવારિક મામલાઓના કારણે કોઈ નજીકના સંબંધીને ત્યાં જવાનો વિચાર આવી શકે છે. બધાને મળવાથી સુખ અને સુકૂન પ્રાપ્ત થઈ શકે છે. તમે તમારી કાર્યકુશળતાના બળે અને કાર્યો યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો.આ દરમિયાન તમારા બજેટ અને માન-સન્માન બંનેનું ધ્યાન રાખો. કોઈ ઈર્ષ્યાની ભાવનાથી તમારા ઉપર બદનામીનો આરોપ લગાવી શકે છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લેવી.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં બનાવવામાં આવતી યોજનાઓનું ઉત્તમ ફળ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- એલર્જી અને છાતિમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *