હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં આ તારીખે પડશે વરસાદ - Jan Avaj News

હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં આ તારીખે પડશે વરસાદ

લાંબા સમયથી લોકો વરસાદની રાહ જોઇ રહ્યા છે અને દૂર દૂર સુધી વરસાદ ક્યાંય દેખાતો નથી, એવામાં હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરી છે અને આગાહી પ્રમાણે આવનારા ત્રણ દિવસોમાં ગુજરાતમાં વરસાદ આવી જશે એવી શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં હજુ પણ 48 % વરસાદની ઘટ છે, ત્યારે ગુજરાત માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં 19 થી 21 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી દીધી છે. ગુજરાતમાં વરસાદ ખેંચી લાવે તેવી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે, મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાક માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મઘા નક્ષત્રના પાણીને ગંગા જળની માફક શુદ્ધ માનવામા આવે છે.

આગામી 19, 20 અને 21 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતને સારો વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટરમ બની રહી છે, જેના પગલે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, વાપીમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

19 તારીખથી ફરિથી ચોમાસુ સક્રિય થવાની સંભાવના છે અને તે દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાઓ કરવામાં આવી છે. એવા કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોને હજુ પણ વરસાદ માટે રાહ જોવી પડશે. તેની સાથે સૌરાપુના બોટાદા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, રાજકોટ, જૂનાગઢમાં પણ છૂટો છવાયો વરસાદ વરસશે તેવામાં ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસશે.

ગુજરાતમાં હવામાન વિભાગે અમદાવાદ, દક્ષિણગુજરાત, ખેડા, અરવલ્લી, દાહાદ, ગાંધીનગર આણંદ, પંચમહાલ, મહીસાગર જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસશે.

ગુજરાતમાં અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ટૂંક સમયમાં લોકોની આતુરતાનો અં@ત આવે તેવું હાલની પરિસ્થિતિ પરથી લાગી રહ્યું છે. વરસાદ લાવે તેવું લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુ@લેશન સર્જાય રહ્યું છે. જે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે, એટલે કે આગામી ચાર-પાંચ દિવસ બાદ સારો વરસાદ પડી શકે છે.

આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમોને રાજ્યના અલગ અલગ ઝોનની અંદર મોકલી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *