મહિલા ટીચરે વિધાર્થીને સબંધો બાંધવા કર્યો મજબુર, પછી વિધાર્થીએ જે કર્યું એ જાણવા જેવું. - Jan Avaj News

મહિલા ટીચરે વિધાર્થીને સબંધો બાંધવા કર્યો મજબુર, પછી વિધાર્થીએ જે કર્યું એ જાણવા જેવું.

દરેક વ્યક્તિ જાણે છે કે એક શિક્ષક બાળકોના જીવનગળતર માટે યોગ્ય ભૂમિકા ભજવે છે.આટલું જ નહિ પરંતુ પોતાના વિધાર્થીઓને સારું માર્ગ દર્શન આપે છે.જયારે વિધાર્થીઓ પણ પોતાના શિક્ષકને પોતાના ગુરુ માનવતા હોય છે.પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે ઘણો શરમજનક સાબિત થઇ રહ્યો છે.આટલું જ નહિ પરંતુ તે ઘણો ચર્ચાનો વિષય બની ગયો છે.

આજે છત્તીસગના એક વિસ્તારમાંથી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના પવિત્ર સંબંધને દુભાવતો કિસ્સો સામે આવ્યો છે.જેમાં એવું સામે આવ્યું છે કે એક મહિલા શિક્ષકે તેના 16 વર્ષના વિદ્યાર્થીને પહેલા પ્રેમમાં ફસાવ્યો હતો.એટલું જ નહિ પરંતુ ઘણા દિવસો સુધી તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધતી રહી હતી.પરંતુ જ્યારે વિદ્યાર્થીને આ મહિલા શિક્ષકની વાસ્તવિકતા ખબર પડી ત્યારે તે અચાનક આત્મહત્યા કરી લીધી હતી.

મળતા અહેવાલ મુજબ આ વિધાર્થીએ જયારે આત્મહત્યા કરી તે પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી.એવું કહેવામાં આવે છે કે આ સુસાઇડ નોટ એવી રીતે લખવામાં આવી હતી કે પોલીસને તેનો ઉકેલ લાવવામાં આશરે 5 દિવસનો સમય લાગી ગયો હતો.તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં રહેતી મહિલા ત્યાની એક ખાનગી શાળામાં કેમિસ્ટ તરીકે નોકરી કરે છે.

પરંતુ આ મહિલા શિક્ષકે તેના 16 વર્ષના વિદ્યાર્થીનીને ખોટી પ્રેમની જાળમાં ફસાવી રાખ્યો હતો.એવું સામે આવ્યું છે કે આ મહિલાએ પહેલા તે વિદ્યાર્થીને કેટલાક અશ્લીલ વીડિયો અને કેટલાક ફોટાઓ મોકલવા લાગી હતી.આ પક્ષ્હી છોકરો પણ તેના પ્રેમમાં પડવા લાગ્યો હતો.આ સાથે મહીલે આ છોકરા સાથે ઘણીવાર શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા.

આ તેમના પ્રેમના સબંધો વચ્ચે અચાનક થોડા સમય પછી મહિલા શિક્ષકએ બીજા અન્ય વ્યક્તિ સાથે પ્રેમમાં જોડાઈ ગઈ હતી.જ્યારે 16 વર્ષીય વિદ્યાર્થીને આ વાતની જાણ થઇ ત્યારે તે ઘણો દુખી થયો હતો.આટલું જ નહિ પરંતુ ઘણીવાર મહિલા શિક્ષકને ફોન પણ કર્યો હતો.પણ તે વાત કરતી ન હતી.આટલું જ નહિ પરંતુ આ મહિલા દિવસે દિવસે તે છોકરાની અવગણના કરવા લાગી.

આખરે આ વિદ્યાર્થીએ પ્રેમમાં સફળતા ન મળી હોવાની અને પોતાની સાથે કોઈ છેતરપીંડી થઇ હોવાનું સમજી નાખુશ થઈને આત્મહત્યા કરી લીધી હતી.પોલીસના જણાવ્યા મુજબ એવું સામે આવ્યું છે કે મૃતક વિદ્યાર્થી ટેકનોલોજીનું સારું જ્ઞાન ધરાવતો હતો.જેથી તેના શિક્ષકનો મોબાઈલમાં રહેલું વ્હોટ્સએપ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ હેક કર્યું હતું.

જેના લીધે આ શિક્ષક વિશેની બધી માહિતી તે મેળવતો હતો.આવી સ્થિતિમાં તેને ખબર પડી કે તે આ મહિલા અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સબંધો ધરાવે છે.આ રીતે વિદ્યાર્થી સમજી ગયો કે શિક્ષક ખરેખર તેને પ્રેમ કરતો નથી.તે તેનો ઉપયોગ ફક્ત તેની ભૂખ સંતોષવા કરતી હતી.આવી સ્થિતિમાં તે વધારે ઉદાસ રહેવા લાગ્યો અને છેલ્લીવાર તે મહિલાને મળીને પોતે આત્મહત્યા કરી હતી.પોલીસ હાલમાં સમગ્ર કેસની તપાસ કરી રહી છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *