કેવો રહશે રવિવારે વરસાદ નું જોર?, હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતમાં આ તારીખે થશે જોરદાર વરસાદ - Jan Avaj News

કેવો રહશે રવિવારે વરસાદ નું જોર?, હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતમાં આ તારીખે થશે જોરદાર વરસાદ

ગુજરાતમાં આગામી દિવસ ભારે વરસાદની સંભાવના છે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત, વલસાડ, ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે શનિવારથી ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યના સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર અને ભરૂચમાં ભારે વરસાદની સંભાવના છે ત્યાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રવિવારે અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ભારે વરસાદની સંભાવના છે.

કચ્છ જિલ્લાના 24 સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

તાપી, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છમાં વરસાદની સંભાવના છે વરસાદ પડી શકે છે રાજ્ય હવામાન ખાતાએ આગાહી કરી છે કે ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા સંકેત મળી રહ્યા છે કે, આજથી ઓછા દબાણ હેઠળ ચોમાસુ બંગાળની ખાડીમાં પાછો ફરી જશે.

નીચા દબાણને કારણે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના સાથે ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 26 જુલાઇ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

બંગાળની ખાડીમાં નીચા દબાણનો ક્ષેત્ર સક્રિય થઈ ગયો છે. પરિણામે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રવિવારે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને રાજ્યના અન્ય મોટા શહેરોમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતથી કેરળ દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન આગાહી મુજબ ભારે વરસાદની સંભાવના . આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 25 ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગરની આગાહી .

26 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ , ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે. નવસારી, વલસાડ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટ સાબરકાંઠા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સોમવારે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જોકે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *