અંબાલાલ પટેલે વરસાદ ને લઈને આપ્યા મોટા સમાચાર, ખેડૂતોને કર્યા સાવધાન, આ તારીખે આવશે વરસાદ - Jan Avaj News

અંબાલાલ પટેલે વરસાદ ને લઈને આપ્યા મોટા સમાચાર, ખેડૂતોને કર્યા સાવધાન, આ તારીખે આવશે વરસાદ

અંબાલાલ પટેલે વરસાદ ને લઈને આપ્યા મોટા સમાચાર, ખેડૂતોને કર્યા સાવધાન, જાણો,સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સરક્યુલેશનને સિસ્ટમને પગલે ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, નર્મદા અને દમણ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, અમરેલી, દ્વારકા સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ત્રીજા દિવસ બાદ વરસાદમાં ઘટાડો નોંધાશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો અને માછીમારોને સાવધ રહેવા જણાવ્યું છે.અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા કહ્યું કે, 20 જુલાઇ બાદ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે.

ખાસ કરીને દરિયાકિનારાનાં ભાગોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દરિયાકિનારે માછીમારોને પણ સાવધ રહેવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે ખેડૂતો માટે જણાવ્યું કે, આ વરસાદનું પાણી જમીન પર આવ્યાં પછી કૃષિ માટે સારું ગણાતું નથી. ખાસ કરીને લીલામાં કૃષિ કાર્યો કરવા સારા નથી.

ખેડૂત ભાઇઓએ આંતર ખેડ અને કૃષિ કાર્યો લીલામાં કરે તો પાક પીળો પડી જવાની શક્યતાઓ રહેશે. અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા કહ્યું કે, 20 જુલાઇ બાદ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દરિયાકિનારાનાં ભાગોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દરિયાકિનારે માછીમારોને પણ સાવધ રહેવાની શક્યતાઓ છે.

આ સાથે તેમણે ખેડૂતો માટે જણાવ્યું કે, આ વરસાદનું પાણી જમીન પર આવ્યાં પછી કૃષિ માટે સારું ગણાતું નથી. ખાસ કરીને લીલામાં કૃષિ કાર્યો કરવા સારા નથી. ખેડૂત ભાઇઓએ આંતર ખેડ અને કૃષિ કાર્યો લીલામાં કરે તો પાક પીળો પડી જવાની શક્યતાઓ રહેશે.
અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા કહ્યું કે, 20 જુલાઇ બાદ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે.

રાજ્યમાં આ વર્ષે 11 જૂનના રોજ ચોમાસાનું આગમન થઇ ગયું હતું. જે બાદ એકપણ સિસ્ટમ નહીં સર્જતાં 21 જૂનથી ચોમાસાનું જોર ઘટવા લાગ્યું હતું અને મેઘરાજાએ વિરામ લઇ લીધો હતો. રાજ્યમાં શનિવાર સુધી મોસમનો માત્ર 14 ટકા વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ ગત વર્ષે 11 જુલાઇ સુધીમાં 26 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો હતો. વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. પરંતુ હવે આખરે ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં અષાઢ માસના પ્રથમ દિવસે ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે જેના કારણે ખેડૂતો પણ ખુશ દેખાઇ રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *