હવામાન ના નિષ્ણાત વરસાદને લઈને આગાહી, આટલા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે - Jan Avaj News

હવામાન ના નિષ્ણાત વરસાદને લઈને આગાહી, આટલા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે

હાલમાં બધે જ ચોમાસાની ઋતુ આવી ગઈ છે, અને બધા જ વિસ્તારોમાં અને શહેરોમાં વરસાદ મનમુકીને વરસી રહ્યો છે. તેવામાં ગુજરાતમાં પણ હાલ વરસાદે ફરીથી ૨૪ જુલાઈએથી વરસાદ ચાલુ થઇ ગયો છે. બંગાળાની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાયું હતું અને તેનાથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી.હાલમાં અંબાલાલે જણાવ્યું હતું કે,

ગુજરાતમાં ૨૫ જુલાઈએથી ૩૧ જુલાઈએ ગુજરાતના આ વિસ્તારોમાં હવે આ ૨૫ થી ૨૬ તારીખમા વરસાદ વરસશે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, વડોદરા, અમદાવાદ, ખેડા, આનંદ, ગોધરા, છોટા ઉદયપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, તાપીમાં મુશળધાર વરસાદ વરસી શકે છે. ૨૬ મી જુલાઈએથી વરસાદની ગતિવિધિ ધીમી પડવાની શક્યતાઓ પણ કરવામાં આવી છે.હાલમાં અંબાલાલે જણાવ્યું હતું કે,

ગુજરાતમાં ૨૫ જુલાઈએથી ૩૧ જુલાઈએ ગુજરાતના આ વિસ્તારોમાં હવે આ ૨૫ થી ૨૬ તારીખમા વરસાદ વરસશે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, વડોદરા, અમદાવાદ, ખેડા, આનંદ, ગોધરા, છોટા ઉદયપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, તાપીમાં મુશળધાર વરસાદ વરસી શકે છે.

૨૬ મી જુલાઈએથી વરસાદની ગતિવિધિ ધીમી પડવાની શક્યતાઓ પણ કરવામાં આવી છે.તેની સાથે સાથે ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસી શકે છે, દક્ષિણભાગમાં પણ હળવાથી મધ્ય વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

રાજ્યમાં આ વર્ષે વરસાદની ભારે અછત જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે રાજ્યમાં ઓછો વરસાદ થયો છે. દરમિયાન ગઈકાલે 29 જુલાઇના રોજ બંગાળની ખાડીમાં એક હળવા દબાણની સિસ્ટમ સક્રિય થઇ છે જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત થયું છે. જેથી દક્ષિણ અને પૂર્વનાં રાજ્યોમાં વરસાદી પવનમાં પ્રબળ બન્યા છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, બંગાળની ખાડીમાં ઉભા થયેલા હળવા દબાણની સિસ્ટમને કારણે એક ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી ના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જોકે હજુ પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની અછત જોવા મળી રહી છે.

પ્રાપ્ત થતા અહેવાલો મુજબ જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા અગત્ય ની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક વર્ષ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નહીં પરંતુ છૂટો છવાયો વરસાદ જોવા મળશે. જે પણ વિસ્તારોની અંદર વરસાદ થશે ત્યાં અતિભારે વરસાદ થશે અને જે વિસ્તારોમાં વરસાદ નહીં થાય તે વિસ્તાર સદંતર કોરો રહેશે.

વધુમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ઊભા થયેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે મધ્ય ભારતના રાજ્યોમાં પણ સારો વરસાદ જોવા મળશે. 1 ઓગસ્ટ સુધી મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે નર્મદા નદીના પાણીમાં વધારો થશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ નર્મદા નદીમાં પૂર આવવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્યમાં વરસાદની ભારે અસર જોવા મળી રહી છે. રાજ્યના માત્ર 18 તાલુકા જેવા છે કે જ્યાં 50 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ 18 તાલુકા સિવાયના રાજ્યના બાકીના વિસ્તારોમાં 50 ટકા કરતાં ઓછો વરસાદ વરસ્યો છે. દરમિયાન હવે આવતા મહિના માં સારો વરસાદ ન થાય તો કૃષિપાકો ના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે.

નક્ષત્ર ની વાત કરીએ તો હાલ પુષ્પ નક્ષત્ર ચાલી રહ્યું છે. ઓગસ્ટના રોજ પુષ્પ નક્ષત્ર પૂરું થશે અને તેના પછી આશ્લેલા નક્ષત્ર બેસશે. આશ્લેષા નક્ષત્રમાં વાહન મોર હોય છે. નક્ષત્રનું વાહન મોર હોવાથી આ નક્ષત્ર દરમિયાન સારો વરસાદ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *